મારા શબ્દોને જોને વસંત ચઢી છે,
એમાં પણ હવે થોડી મીઠાશ ભળી છે,
મને એમ કે હશે આ તો મોસમની અસર,
પણ લાગે તારા સંગતની રંગત ચઢી છે....

...sneh...

Gujarati Shayri by Sneh Parmar : 111033516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now