લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,
પ્રેમ કદી નિરાધાર નથી હોતો,
આંસુંઓ તો અમથા યે સરી પડે,
કાયમ કઇ માણસ દુઃખી અને લાચાર
નથી હોતો…..

Gujarati Quotes by jagruti rathod : 111033765
jagruti rathod 8 years ago

જયશ્રીકૃષ્ણ રોહિત ભાઈ

ધબકાર... 8 years ago

સાચી વાત છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now