પ્રિત હતી જ અનોખી મારી;
છતાં સંભાળ ના કરી તે મારી,
મહેંણા દુનિયાનાં જાણે આરી;
ને લાગણીની જંગમાં તું હારી,
અલગ અંદાજ ની હતી યારી;
પણ જીંદગી મારી કરી તે ખારી.

કેતન દેસાઈ

Gujarati Shayri by Ketan Desai : 111034803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now