તમને ખબર છે.... માણસ ને મિત્રોની જરૂર કેમ પડે છે. જ્યારે પોતાના દુ: ખ આપે... તરછોડે .અને સમજે નઈ ત્યારે .... દોસ્ત જ આગળ પાછળ કે ઈજજત નું કંઈ પણ વિચાર્યા વગર તમારી સાથે હોય છે......

Gujarati Whatsapp-Status by Ami : 111036377
Ketan 8 years ago

અમીજી આ dp વાળી સેલ્ફી છીંક ખાતા ખાતા લીધી હોય એવું લાગે છે...હાહાહા

Ketan 8 years ago

કાં...મને ખેંચવા ની સુ જરૂર છે.....frd ને ખેંચવાના ના હોય...

Ami 8 years ago

ha hoo ketan tara jeva friend hova joia nai to ame khechia koni.... m.b ma badha friends buj khas 6e love u m.b parivar. ...

jagrut Patel pij 8 years ago

હા હો 100 ટકા સાચી વાત ..

ધબકાર... 8 years ago

એક્દમ સાચી વાત છે... તમને અનેરો સાથ આપી જાય છતાં ક્રેડિટ ના લે એ મિત્રો...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

Ketan 8 years ago

હા...મિત્રો તો હોવાજ જોઈએ...મારા જેવા

Maylu 8 years ago

વાહ ...સાચી વાત અમિ દિ...પણ સાચા મિત્રો હોય તો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now