આજ હીંચકી પે હીંચકી...
આ રહી હે...

સોચ્તી હું કે...

કોઈ દોસ્ત દિલ સે યાદ કર રહા હે...

યા ફિર...

કોઈ દુશ્મન દિમાગ સે planning કર રહા હે...

#સાંઈ સુમિરન....

Gujarati Shayri by Simran Jatin Patel : 111036790
Maylu 8 years ago

dost yaad kar raha hoga ...seem...

Nirav Patel SHYAM 8 years ago

ઘર છૂટ્યાની વેળા.. ગુજ્જુરોકસ અને માતૃભારતીમાં જ થાય છે

Nirav Patel SHYAM 8 years ago

પ્રતિલીપીમાં નથી કરી આ સ્ટોરી... પ્રતિલીપીમાં મારા બે આઈડી એટલા માટે બની ગયા છે કે ત્યાં એક મોબાઈલથી લોગીન કર્યું અને બીજીવાર મેં એ લોકોને ઇમેઇલ થી સ્ટોરી મોકલી તો એમને બનાવી દીધું

Simran Jatin Patel 8 years ago

એન્ડ.... ઘર છૂટ્યા ની વેળા એ ત્યાં નથી પબ્લિશ કરી....?

Simran Jatin Patel 8 years ago

ok.... મેં આજે પ્રતિલિપિ પર બધી સ્ટોરી રીડ કરી.... પણ એમાં બે id કેમ છે....

Nirav Patel SHYAM 8 years ago

માતૃભારતી ઉપર તો હજુ 23 ભાગ જ આવ્યા છે.. એમાં હજુ બીજા 13-14 આવશે

Nirav Patel SHYAM 8 years ago

લગભગ હવે 3 કે 4 માં પૂર્ણ થશે

Simran Jatin Patel 8 years ago

એના કેટલા પાર્ટ બાકી...?

Nirav Patel SHYAM 8 years ago

ઘર છૂટ્યાની વેળા

Simran Jatin Patel 8 years ago

તમે હમણાં કોઈ સ્ટોરી લખો છો...?

Simran Jatin Patel 8 years ago

તમે હમણાં કોઈ સ્ટોરી લખો છો...?

Simran Jatin Patel 8 years ago

કાંઈ પૂછવું છે તમને....?? પૂછું.....

Nirav Patel SHYAM 8 years ago

બંને હોઈ શકે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now