જ્યારે સતત બોલતું માણસ અચાનક ચૂપ થઈ જાય ત્યારે શબ્દો ની ખોટ નહીં પણ લાગણી ની ઓટ હોય છે.
અને એ સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ જાય છે.

Gujarati Whatsapp-Status by Chapara Bhavna : 111037323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now