The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
રાતે રોજ એક વિચાર આવે 'કાલે સવારે' બધું બરાબર થઈ જશેે.... પણ ખબર નઈ 'કાલ સવાર' ક્યારે થવાની !!!
m J.. bov badhi cmt 6e Etle ???
ka??
aa... post delete nai karvi....??? ???
ohk...?
are...kai nahi...aato bv divs thya madi nai aetl
ha...6u bol
hey...hari...cho ahi ?
ના ના...બોલ ને તું...મારું કામ તો જોડે ચાલુ જ હોય
aaje bov kam 6e....??
ha...
ઓહો...એટલે તારે જ દુકાન સંભાળવાની એવું?
pappa bhrch gya....?
ha...amna j aayi....dukane
હાહા...બવ કામ કરે તું હો?...દુકાને ગઈ છો આજ પણ
ha....amna thai...aju...?
આભાર હો...થઈ ગઈ નવરી કામ માથી ?
hahaha....na..na...aa pn mast j 6e...
ઓહો....મને એમ કે મને કહે છે તું...મારું dp બવ જૂનું થયું એટલે??
na...etle.diku no aa pic param divase padyo to...dp ma to rate mukyo
su...badlavo padse....??
હરી...તું પણ સાવ?? ...હવે તો બદલવો જ પડશે??
tq...@p2....param divas no j pic 6e..?
હરી...દ્વિજુ મસ્ત લાગે છે?
good morning....hari
gm..jsk...
બાય
ઓહો...હરી આટલું તો ના ચાલે હો?
ha...ok..by...hu jav...ger mathi call aayo.....by..by...?
43 atu...ketla 3 4 year thi...amna 40 thai gyu...??
હાહા...બવ કામ કરે છે ને તું હમણાં એટલે...દીકુ ઘરે જાય પછી વધારી લેજે હો ???
mw to kryu tu..3 kg gati gyu....???
એવું નઈ...હું પણ મારો વજન ચેક નઈ કર્યો..બે વર્ષ થયાં...મને પણ નઈ ખબર કેમ...પણ હું કરતી જ નઈ ???
are khabr nai ave..kri lais...ho...???
હાહા...કેમ હે?
na..nai kri...???
ha to maari height 5.3 j che ...tu kyare chek nai kri taari ?
hu tara jetli j hois...kadach..??
સારું તો હો??
height*
હાહા...એટલે hight મા ને ?
hahaha...na..mare aavo koi pro. nhi....???
તને માણસો ને ભૂલવાની બીમારી નઈ ને...મને નામ ભૂલવાની તો છે...બવ ટાઈમ પછી નામ ઓછા યાદ રહે મારે??
tu to nani hoy evu lage...??
ha...evu j kariye..ho....
ના હરી રેવા દે...ચાલશે હો ...આપડે મળીશું ત્યારે તું મને ઓળખી જજે હો ??
hahaha...ok...wait..batavu...??
ખબર નઈ તો...મને તો એવું જ લાગ્યું કે હું તારો ફોટો જોયો જ છે ??
ohh...ha..but..ema hu aakhi nti dekhati...??
હા...એવું જ...બવ ભૂખ લાગી જાય છે હમણાં મને તો ?
ફોટા મા ...અહી રાખ્યો હતો ને એક વાર દીકુ જોડે જ ??
mane pn...ho...etle j lavi....gappa mari ne bhukh lagi gaii...??
ha..ho.....@kyare joi ti...?? te mane...??
હરી મને જ આપ પેલા જ ...પરફેક્ટ ટાઈમ પર જ લાવી તું...બવ ભૂખ લાગી છે મને ??
ને તું પણ મસ્ત જ છે...હું જોઈ છે તને હો...તું બધી રીતે મસ્ત જ છે ??
આ mb હમણાં બવ સ્લો થઈ ગયું છે નઈ
આભાર...?
badli nakh dp...
oho..nice...ho..????
હવે જોઈ લે
હરી એ સરખું આવ્યું જ નઈ ને એટલે
aa kevu s.s 6e..kai samaj j na padi mane to....??
hahaha...na..na..kai nhi thayu...e online j nai thayo savar no..??
મને તો એવું થયું કે ફરી શું થયું તને ?
ha..ok...??
હાહા...બધા કેવી પાડે એવી જ પાડું હું...ખમ dp રાખું...પછી જલદી બદલાવી લઈશ હો
tu kevi selfi pade mare tane jovi 6e...??
હા..બોલ
oy..1 vat kv...??
are..ema su badhe thodu thodu khai aavanu...??
hahaha...mari ben pn evi j 6e..ene pic padva hoy to hu padi aapu ene pn e mane koi di na pic padi de....???
એક રવિવાર ના તો ત્રણ જગ્યા એ થી કંકોત્રી આવી છે બોલ...હવે એમાં આપડે ગુચવડ થાય કે હવે જવું ક્યાં ???
હા...મારે પણ સગા ના જ છે...ને ત્રણ ફ્રેન્ડ ના છે...એટલે જલસા તો હોય ને...મને તો તૈયાર થવા ની જ મજા આવે બવ...ને સેલ્ફી જ લેવાની...મને બીજા કોઈ ફોટા પાડી દે તો એ પસંદ જ ના આવે બોલ...હું એમાં કંઈ ક ભૂલ કાઢ્યા જ કરું...એટલે મારી બેન તો હવે મને કોઈ દિવસ ફોટા જ ના પાડી દે ???
oho...atar thi j booking 6e....wahh..jalsa j 6e...khava ma..to...tare...all sunday...ha..ho..mane bov game mrg ma javanu pn najik nu hoy to..javanu...e pn khava mate...to bov j maja aave....badha bhai ben bhega thai ne masti krvani..ne..khavanu...thaiyar thavanu..pic padvana....???
તને બવ મજા આવે બીજા ના લગ્ન મા...મારે તો આ ડિસેમ્બર ના બધાય રવિવાર ના લગ્ન જ જવાનું છે...
એ ના વિચાર્યું હોય એનાથી વધારે તો આપે વિચારી લીધું?
??????
ha..ho...bichara e to ena mrg nu nai vichariyu hoy...aju
???
hahhaha...ene su kbabr padvani k kon aayu ne kon gyu....e to eni vari ne jova ma busy hase....tya sudhi khai ne jata rai su....????
હા...એવું જ ....હરી આપડે બેવ વાંદરા ના લગ્ન માટે બવ બધું વિચારી લીધું નઈ...ને એને કંઈ વાત ની પણ ખબર નઈ ને...આપડે અહી એના મેરેજ ની પ્લાનિંગ કરીએ છીએ???
હોવ....આવું જ કરીશું...વાંદરા ને મળ્યા વિના જ જમી ને નીકળી આવીશું હો???
ha..e to 6e..j...k aapdu nasib aapn ne kya lai jaay 6e....???
ha...e j ne...ena krta to..mast dress peri ne j khai ne pa6u aavi jaisu....kon odkhvnu 6e...aapn ne...???
એતો નસીબ હવે હરી...?
ha..ho..aa baju j sodhi le je...??
હાહા... ખાલી ખાવા માટે કેટલું હેરાન થવું પડશે નઈ...વાંદરા ના લગ્ન મા??
હાહા...એમા મારું ચાલ્યું નઈ ને...નઈ તો એ બાજુ જ આવત હું ???...કઈ ની હવે પણ થઈ શકે એ...હું તમારા જીજા જી એ બાજુ રહેતા હોય એવા શોધી લવ તો ચાલે નઈ....???
hhahaaa....sachi vat 6e..ho...but...etle mare...chaniyacholi pervi padse....khava mate...???
ના...તો તું ઓઢણી માથે ઓઢી લેજે હો...ખબર નઈ પડે એને...ને એનું ધ્યાન થોડી ને હશે આ...એતો એની વાડી ને જોવા માથી જ નવરો નઈ હોય??
oho...aatlu badhu dur.. .?? tara thi najik ma ntu revatu....aa baju...hee...?????
oy...but...ene to mane joiie li 6e..kadach...etle mane to odkhi jase....tu favi jase...khava ma....?? tane to nhi joii e....ne...???
હા...બવ દૂર પડે એમને ...અમદાવાદ પણ 330 કિલોમીટર થાય અહી થી ... ભરૂચ 500 ની આજુબાજુ થતું હશે
ha..ho...evu j kai su....but tane to dur pade ne...aa baju to..nai....
એ સામે પૂછે તો એને એવું કંઈ દેશું કે અમે તારી માટે પાર્સલ મોકલી એ છીએ...એટલે આપી દેશે??????
હા...આ સૌથી બેસ્ટ આઇડયા??
ha..to..barobar...???
એવી ભૂલ મારા થી જરાય નો થાય હરી...હું તો વાંદરા નું નામ જ લેવાની છું ...તું ચિંતા નો કર હો???
e ha..ho..ene j pu6i laisu...biji var male etle...mb ma...???
હોવ...સારું હો...ત્યાં સુધી સરખું યાદ કરી લેજે...નઈ તો રસ્તા માં પૂછતા પૂછતા જવું પડશે?
hahaha...pn...bhule...bhule...tari ne mari na krti...ho....nai to ger na to...taiyaar j 6e...aapdi mate...ganpati besadva....??????
હાહા...સાચી વાત તારી...હવે આપડે એવી પ્રાર્થના કરવાની કે આના જલદી લગ્ન લેવાય....??
are mane thodu thodu yaad 6e....
pn...pa6i...santi aapde...but..eni wife ne upadi...chalu.....??????
હાહા...હરી એડ્રેસ નઈ આપે તો શું કરશું?
ha....heran heran kri mukse...ena mrg sudhi to....aapn ne...?????
na..li...khali k ne aa date maru mrg 6e...etle pochi javanu.....m kya aapn ne..joya 6e..ene....?? khavanu khai ne pa6a..???
હા..ત્યાં સુધી તો આપડે જ હેરાન થવાનું છે ??
hahaha....e mrg na kre tya sudhi to ene bolavo j padse...m..ne......?????
કિટ્ટા થઈ જાશું?
એવું જ... ના બોલાવે તો આપડે પણ એને નઈ બોલાવી એ હો mb. મા???
ha...ho...sachi vat....
e pn 6e..kyak lv mrg kari le..to na pn bolave....?????
બોલાવે નઈ ને આપડે ખાલી કહી દે ને તોય ઘણું...???
હાહા...એ ક્યારે કરશે ને આપડે ક્યારે મળીશું ...કોને ખબર ???
E...ha..ho...???
તું કંકોત્રી મોકલી દઈશ તો આવી જઈશ હો...???
na..na....e bolavse to ne...aapn ne.....to mali su ne....ena mrg ma...?????
oy...aapde...jp na mrg ma pn jaisu....ho...?????
hahaha...tu aavse...aatli dur...hee...??
હા એવું જ ...?
ok....jena pella thay ene aavanu..mrg ma..ne pa6i...biju jenu thay tyare jodidar ma aavanu....???
મારે હજુ વાર છે...હું તો ઘર ના ને ધરાર ના જ પાડી દઉં છું હો ?
hahaha....sodhi lo tyare....1 sathe 2 party aapje...bas....??????
ખબર નઈ ..કય છે એ...
એવું નઈ...તું જોડીદાર શોધ પેલા..હું તારા પછી શોધી લઈશ...એવું...ને જો એવું ના થયું તો પણ તું આવજે જ...હું તો હોઈશ જ ને ફોટો પડાવવા માટે??
pelo bilado aayo...mb ma...??
હા...મારે તો બેન પણ એવું જ કહે છે ...હું આવું છું તો તું સગાઈ તો કરી જ લે ???
pn...jodidar na male to pa6i tu mane nai bolave ne...mane ekli ne...??
આફ્રિકા મા કંપલા છે ત્યાં....હા હું પણ બની જ જઈશ હવે ?
pa6i...aapda ger na....aapdi pr varo lavse....mrg nakki karva....hahahah
મારા લગ્ન મા તારા એકલી નો ફોટો સારો નઈ લાગે એટલે પેલા તમે જોડીદાર શોધો હો??
aapde...same same j 6e....hu thoda mahina jaldi masi bani tu thodi modi...??????
oho...kya 6e..amna to...tara di...??
એ...હરી એવું કઈ નઈ હો ??
હા?...એટલે જ બેન આવે છે વિદેશથી....ચાર પાંચ દિવસ મા જ પોચી પણ આવશે?
k...tara mrg nakki thai gya....????
oho...masii...!! ??
ભૂલી તો હું પણ ગઈ જ ...પણ અમારી ફેમિલી મા પણ ચાર પાંચ મહિના મા વધારો થવાનો છે??
e ha..ho...e to bhuli j gai ti...??
એમને પણ ગણી લે ફેમિલી મા હો?
એવું તો પછી જીજા જી ને મૂકી દીધા તે?
na...na....nani diku pn ave to...????
hhaha....mre to...mara thi moti ben mara thi nano bhai ne...mummy pappa ne ba....amari family ma...6....
હા...એવું જ છે એને?
3 બેન ને એક ભાઈ...એક બેન ના મેરેજ થઈ ગયા એ મોટી...પછી હું ને પછી ભાઈ ..એની પછી બેન ...ને મમ્મી ને પપ્પા...આટલા છીએ અમે ફેમિલી મા ??
ene to e j sacho...e k te j thavu joii.e....nai...???
હા...પણ આ વાંદરો સમજે તો ને
tame ketli ben 6o....??
ha...enu kai na...jaay...but aapde 6okri o kevaii e....to koi to vichar kre j ne....aapde vise....6okra vise koi kai na vichare...
ને હમણાં તો હવે હું પણ નવરી નઈ થતી ...બેન ઘરે નથી તો બધું કામ મારે જ કરવું એટલે...થોડા દિવસ શાંતિ હશે?
na..mari sathe j...pella to bov vato krta...pn amna to mane time pn nhi malto ne tu aavi gai 6u to thodi santi thai gai 6e...na...na...bov badhi....santi....??
હા જ ને..એને કોણ સમજાવે ...એ આપડા થી ના સમજે હો...એટલે તો હવે ઓછું કરી નાખ્યું છે...ક્યારેક જ બોલી હવે ??
ઓહો...એ બધા જોડે આવું જ કરે કે તારી એકલા જોડે જ ?
but...koi navru vache to...evu samjav ne...doha ne....vadhare cmt dekhay etle...koi pn jove j k su vato thai 6e...
ha...pella thi j aavu kre pn ave thodu vat krvanu o6u kryu 6e...etlo j fer 6e....???
એની પણ એક પોસ્ટ પર છે...પણ એને હું ડિલીટ કરવાનું કવ તો એ એવું કહે ...બીજા ના કારણે હું શું કરવા ડિલીટ કરી લે...??
હા...હું જ્યાર થી તમને બેવ ને ઓળખું છું ને ત્યાર થી જ એ તારી સાથે એવી જ રીતે વાત કરે...કે પેલા થી જ આવું છે ?
eni post pr kri de ne...1000 1200 cmt....??
ha..ho..sachi vat...mb ma mari sathe jagdo krva j aave 6e....??
હાહા...એવું થઈ શકે હો??
hahaha.... delete kri devani...??
હાહા...એનો મૂડ તારી જોડે એવો જ હોય દરરોજ...ખબર નઈ શું કરવા પણ ?
ના એવું કઈ નઈ...પછી બધી પોસ્ટ પર 1000 થી વધુ કૉમેન્ટ થઈ જાય ...એ પણ સારું ના લાગે ને ???
ha..ho...sachi vat...pn aaje to mane m k ene bov j heran kru pn sache j eno mud nto...
એ બોલે એની પર થી જ ખબર પડી જાય કે એનું મૂડ નઈ આજ ?
ohk...mane to m me ene tari sathe biji post pr vat nai krva deti etle...aavu kre 6e...
ખબર નઈ હરી...મારી એની જોડે ત્યાં જ વાત થઈ છે
oy..su thayu pela ne..kem eno mud off 6e...??
oy..hu ahi aavi 6u ho....!! p2....
aa post aapdi ho....??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser