જિંદગી ના દરેક તબક્કે તું મારો સાથ દઈશ
પ્રીત ના એકલ પંથે માત્ર મારો હાથ દઇશ
નજર મા વસી ને નિત મારો સંગાથ રહીશ
હૈયે વસી ને ધબકારા બની મારો શ્વાસ રહીશ
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Shayri by હર્ષા દલવાડી તનુ : 111038561
Pankaj Bhatti 8 years ago

Zindgi hum kisi ka hath nahi pakdte aur pakdenge to kabhi na chodenge.

Shefali 8 years ago

વાહ...superb...!!!

Ketan 8 years ago

wahhh khubj saras

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now