મને છોડીને બધામાં,વહેંચાઈ ગઈ તું.

રાહ જોતો રહી ગયો, એકલો જ હું.

પ્રેમ પણ તને, નિકટ રાખી શક્યો નહિ,

શબ્દો નથી મારી પાસે,વધારે કહેવું શું !!!


@ અલ્કેશ ચાવડા 'અનુરાગ' (9638816440)

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111038648
patel 8 years ago

આટલું બધુ ઓત્તપ્રોત બીજા મા ના થાવ, પોતાની સાથે પોતાને નિભાવ

Shefali 8 years ago

વાહ@આમ વહેચાવું એતો કદાચ નિયતિ જ હતી...પણ, તું કર મુક્ત જાતને...! વધ તો જ રહે આગળ... એક નવા કિરણ ની રાહ માં...!!!

HINA DASA 8 years ago

છોડ રાહ જોવી હવે ન વેંતરાઇ જા તું, પ્રકરણ પૂર્ણ કરી આગળ વધ તું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now