મતૃભારતી જોવો તો એક પુસ્તક ને વાર્તા છે
માતૃભરતી જોવો ખાલી શબ્દો ને કવિતા છે
પણ હું કહું છું દિલથી જોવો તો એક પરિવાર છે.....

Gujarati Hiku by Prince : 111038737
Simran Jatin Patel 8 years ago

કમલેશજી બહુ વ્યસ્ત છો આજકાલ.... કામ વધી ગયું લાગે છે.....

Kamlesh 8 years ago

હા હો ...સાવ સાચું મિત્ર ...આ એક પરિવાર જ છે ....અને એ પણ એક અનોખો પરિવાર...

Simran Jatin Patel 8 years ago

ખૂબ સરસ.... અમારા પરિવાર તારું સ્વાગત છે.....?? માનીએ તો બધું છે અહીં..... ન માનીએ તો કંઈ નથી અહીં....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now