વહોરી લઉં તારું સઘળું દુઃખ,
તું એક ઈશારો તો કર...

ન ઉદાસ થવા દઉં તારું મુખ,
તું એક ઈશારો તો કર...

ઇજાજત તું ન આપે તો,
શું કરી શકું હું તારા માટે,

સદા રહી જાઉં તારી સન્મુખ,
તું એક ઈશારો તો કર...


@અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Shayri by Alkesh Chavda Anurag : 111038762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now