तुम्हें क्या लगता हैं...???
क्या हमनें कोई कोशिश ही न की
खुद को समझाने की...!?

तो आज एक बात तू भी सुन ले...

तेरे मनाने में ही कुछ कमी रही होगी...!!
वरना हमें तो आदत सी हो गई थी...
तेरी गलतियों को भुलानेकी...!!

Gujarati Shayri by Shefali : 111038838
Ssndeep 8 years ago

અમાર જોવાવાળા ને તો મનમાં જ એન્જોય કરવાનુ ..રમવા જવ તો કોઈને વાગીબાગી જાય ....

Shefali 8 years ago

oh...ok..ok...enjoy

Ssndeep 8 years ago

હા , બસ નીકળ્યો હવે ... આજે મોડુ થય ગયુ

Shefali 8 years ago

bdha garbama j che...tmare nthi jvanu?

Ssndeep 8 years ago

હાલોપપપ ગરબે ...

Ssndeep 8 years ago

સરસ દેવી .... આપનો જય જયકાર હો ...

Shefali 8 years ago

born talent...

Ssndeep 8 years ago

મેઇન્ટેઇન કૈસે કર લેતે હો આપ ... !!!

Ssndeep 8 years ago

એ માટે આપને વિષેશ ધન્યવાદ @શેફાલી

Shefali 8 years ago

na...mare kai evu nthi ...no mask

Ssndeep 8 years ago

એવુ જ હોય છે , બધા જ મુખોટા પાછળ સરખા જ હોય છે હુ કે તમે ..... :-)

Shefali 8 years ago

ohh...em evu @ sandip

Ssndeep 8 years ago

ઈ હુ જ , હું જ ... એ તખ્તા પર અને હુ તખ્તા પાછળ જ ... બિલકુલ લગોલગ ....

Shefali 8 years ago

i heard it...i think in Amitabh's voice

Ssndeep 8 years ago

@શેફાલી , હા હા હા ... एसा केह के आपने मेरा सब नशा उतार दीया .... BdW ये डायलोग नही ..... ये दील से उमडकर आती अंदरुनी आवाझ है ....

Ssndeep 8 years ago

ત્યાજ આપણી હમજ ટુકી પડી જાય છે , Love કરતા હોવા છતા Leave કરવુ પડે અને છતા દીલમા થતા ચચરાટ ની મજ્જા આયવા કરે ઈ જ પ્રેમ .... બાકી બધી વાતુ

Shefali 8 years ago

vah seem@ संदीप...kaya movie no dialouve che aa ?

Simran Jatin Patel 8 years ago

if u love me.... u don't leave me never.... u leave me.... u don't love me ever....

Ssndeep 8 years ago

उसको एक दीन मैने पुछ लिया " मै तुजे छोड दु तो ....? " .... उसने कहा , " तुम मुजे भुल जाओ / छोड दो ये हक हे तुम्हे मेरी बात ओर हे मैने तो मुहब्बत की है ... ।

Shefali 8 years ago

वाह वाह @ संदीप

Shefali 8 years ago

वाह seem@...ऐसा अंदाज़ भी क्या काम का jo अपने प्यार को तकलीफ़ में chod दे...

Ssndeep 8 years ago

@શેફાલી , फेशन नही प्यार पेशन की परवान पर होता हे , पर हर कीसीको नही मीलता यहा U know अगर हर प्यार अपने मकाम तक पहुच जाता तो हम लैला मजनु , रोमीयो जुलीयट की दुहाइ कैसे देते ....

Shefali 8 years ago

वाह...@ गलतियों को हालात का नाम देना आजकल एक फैशन सा हो रेखा है...

Simran Jatin Patel 8 years ago

જો ભી હો..... શાયદ યહી પ્યાર કરને કા ઔર નિભાને કા અંદાઝ હોતા હોગા....

Ssndeep 8 years ago

जीतना प्यार गहेरा उतना ही गहेरा जखम होगा @શેફાલી , ... वजह गलतीया नही हालात होगी , नियती होगी ....

Shefali 8 years ago

वाह @ संदीप ...अगर प्यार था तो इतने गहरे जख्म क्यों?

Ssndeep 8 years ago

उसने मनाने की कोशिश तो बडी शीद्दत से की होगी , मगर कुछ घाव ही इतने गहेरे होते हे की अहेसास से नही भरते ....

Shefali 8 years ago

https://youtu.be/I5U_y-lvvas

Shefali 8 years ago

last year aavyo hto...mne pan bhu yaad nthi ..pan malshe ne to link moklish

p 8 years ago

na kayo ??

Shefali 8 years ago

સરસ પિયુ...તમે પાર્થિવ ગોહિલ નો ગરબો સાંભળ્યો છે?

p 8 years ago

ha ho aj to garba ramvani maja avi ...hahaha

Shefali 8 years ago

piyu...hji jago Cho?

Shefali 8 years ago

hahaha Ketan ji...tmari bdha samje j che ne to Mari pan samaj se

Ketan 8 years ago

સેલ્ફીજી...ભાવેશભાઈ....ગુજરાતી અને ગુજરાતી....બધે ચાલે....☺☺☺

Ketan 8 years ago

રાવીનાજી તકલીફ તો છે નાસા વાળા ના ઈંગ્લીશ માં હું ધ્યાન દેતો નથી ને મારા કાઠિયાવાડી ટોન એ કોઈના મગજ માં ઉતરતા નથી...હાહાહા

Ketan 8 years ago

હા..સેલ્ફીજી શીખવાડી દયસ...પણ તમે બોલો એ કોઈ સમજશે કે નય એની ગેરેન્ટી નય...હાહાહા

Anil Vaghela 8 years ago

nice one shefali ben...

Bhavesh 8 years ago

e khaber nai ho nasa ma kai chale , isro ma hindia english gujarari ચાલે

Shefali 8 years ago

જીગરી એમને ઇંગ્લિશ જ આવડતું હશે...નાસા માં એ જ ચાલે ને....

Ravina 8 years ago

હાહા.. કેતન નાસા સુધી પહોંચી ગયા ને અહીંયા નજીક માં તકલીફ... ના ચાલે હો... હિંદી બાકી રાખી....

Shefali 8 years ago

hahaha...pachi hu shikhva aavish Ketan ji

Ketan 8 years ago

છેને મસ્ત....હજી તો થોડુંક જ આવડે છે...પૂરું આવડી જાય પછી જોવો....કોઈ ના પહોંચે હિન્દી માં આપણને...હાહાહા

Shefali 8 years ago

Hahaha...Ketan ji ...mast Hindi

Ketan 8 years ago

एवुं नो कराय...मानी जवाय....बिचाड़ा थाकि जाय मनावी मनावी ने त्या सुधि तमे नो मानो तो सु करे...हाहाहा

હરિ... 8 years ago

wahh....di...mast....

Shefali 8 years ago

वाह अमिता...एक तुम्हारे मनाने के इंतजार में ही हरदम रूठा करते है...

Amita Patel 8 years ago

શેફાલી, તુમ કિતની હસિં લગતી હો જબ રૂઠતી હો.. .is liye મનાને me કંજૂસી કી હૈ ..

Shefali 8 years ago

thnx Amita...

Shefali 8 years ago

thnx @ sahil and @ piyu...

p 8 years ago

vah shefali mast ho..

Sahil Thakor 8 years ago

ek or galti kijiye...

Shefali 8 years ago

વાહ...@ રોહિત and @ seem

Simran Jatin Patel 8 years ago

ભરતી તું લાવતો રે પ્રેમની... ઓટ નય આવવા દઉં હું નફરત ની કદાપિ....

ધબકાર... 8 years ago

@shefali...હા જ તો આ વસંત ના લાવે તો કોણ લાવશે...જરૂરી છે આ ભરતી ને ઓટ...

Shefali 8 years ago

આભાર જીગરી...

Shefali 8 years ago

આભાર રોહિત @ હવે ક્યાં કશું રહ્યું છે પેહલા ની જેમ...હવે ક્યાં ફરી એ વસંત લાવશે લાગણી ની રેલમછેલ...?

Shefali 8 years ago

આભાર એસીપી એન્ડ @ ટિયા

Shefali 8 years ago

વાહ સીમ @आज फिर एक बार तूने मेरे प्यार पे तोहमत लगाई है...! और सब तो भुला भी दु...पर ये दर्द को कैसे सीने से nikalu...!!!

Ravina 8 years ago

શુ વાત છે જીગરી...

ધબકાર... 8 years ago

ખુબ સરસ...@shefali...ભૂલ તો થાય છે જ પણ એ ભૂલાવી પણ નાખને પહેલાની જેમ...ચાલ હું પણ મનાવી લઉં એમજ પહેલાની જેમ...

Tiya 8 years ago

wah didi mast ....

Simran Jatin Patel 8 years ago

ખૂબ સરસ શેફુ....?? મેં લાખ કોશિશ કરકે ભી ન બતા પાયી..... મન કિ બાત તુજે..... કોશિશ મેં કમી હોગી થોડી સી.... પર ઇતની ભી નહિ કે.... જીતની તેરે પ્યાર ઔર સોચ્ મેં હે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now