ભણકારા ભીંત ખખડાવે છે,
ને ખાલીપો બીવડાવે છે.
ગાલ એટલે ગુલાબી થયા છે
કે આંસુઓ રોજ એને નવડાવે છે!!!

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111039858
Jignasha Parmar 8 years ago

ના....બોવ નથી આવડતું.

Ashq Reshammiya 8 years ago

ગરબે રમવા નથી ગયા કે??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now