હમ કિસી કો યે નહીં કેહ સકતે કે...

    હમારે પાસ સમય નહીં હે...

    કયું કિ સમય તો સબકો એક સા હી મિલતા હે...

    બસ સબ સમય કા ઈસ્તમાલ ખુદકી....

   જરૂરત સે કરતે હે....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111040219
Simran Jatin Patel 8 years ago

હા જરૂર પ્રયત્ન કરતા રહેવું સદા.....દૂર થશે પણ અંતરમાં સદા વાસ રહેશે.... સમય સમય જતાં સમીપે પણ લાવી દેશે.....

ધબકાર... 8 years ago

@seem...એ પણ છે...એટલેજ પ્રયત્ન કરું છું સ્વ નિર્માણ માટે પણ બીક રહે કે કોઈ દુર ના થઈ જાય...

Simran Jatin Patel 8 years ago

અન્ય ને કે ખુદ ને છેતરવું એ ઈશ ને છેતર્યા બરાબર છે.....

ધબકાર... 8 years ago

@seem...મેં બધું બદલાતા જોયું છે...શું કરું હું મને છેતરી તો ના શકું ને...

Tiya 8 years ago

sachi vat di ....

Simran Jatin Patel 8 years ago

હા પણ ક્યાંક ખૂણે એ સંબંધો ની અને લાગણીઓની કમી જૂનો એહસાસ પૂરો કરતો હોય છે...... એ ક્યારેય બદલતો નથી.....

ધબકાર... 8 years ago

હા, એક્દમ સાચું કહ્યું...priorities બદલાતી જાય છે બદલાતા સંબંધો અને બદલાતી લાગણીઓ સાથે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now