Kinjal Dipesh Pandya 8 years ago

આભાર રોહિત ભાઈ

ધબકાર... 8 years ago

ખુબ સરસ...આ પિતાનું પારેવું છે દીકરી, એનામાં જ દીકરીનું મન મોહી જાય છે. એ દીકરી જ્યારે યાદ કરે પિતાને ત્યારે પિતાની છાતી ગજ ગજ ફૂલી જાય છે. એ પિતાની છત્રછાયા વગર દીકરી એકલી પડી જાય છે. જાણે દિલથી ધબકારો છૂટો પડી જાય છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now