દર્દ આપ્યું છે તો દવા ની ચિંતા ના કરો ,
કંઇક તો રહેવા દો અહેસાન તમારું મારા પર ....!!!

Gujarati Whatsapp-Status by Preeti Patel : 111041223
Preeti Patel 8 years ago

Morning....બાકી મારી સવાર ક્યારે પણ શુભ થતી જ નથી

jagrut Patel pij 8 years ago

શુભ સવાર હો ..

Preeti Patel 8 years ago

હોવ...હાહા

jagrut Patel pij 8 years ago

વાહહ ...એ આઈડ્યા સારો હો

Preeti Patel 8 years ago

ના...મારે અત્યારે તો કોઈ નથી...ને જો આવે તો પણ એને હું બીજા તરફ ટ્રાન્સફર કરી દઉં....હાહા

jagrut Patel pij 8 years ago

કોની બથૅ ડે છે કોમલ

Komal 8 years ago

happy birthday to aunty.... :)

jagrut Patel pij 8 years ago

તારેય કોઈ બીજી ઝંઝટ આવી લાગે ..

Preeti Patel 8 years ago

હા...એ છે ??

jagrut Patel pij 8 years ago

એ તો આવે ને જાય ..એની બહુ ચિંતા નહીં કરવાની ..

Preeti Patel 8 years ago

કોને....તમને ???

jagrut Patel pij 8 years ago

આવી જ છે ને એ તો ...

Preeti Patel 8 years ago

એમ થોડી ને ઝંઝટ ખૂટશે આ...એક પૂરી થાય એની પેલા બીજી આવેલ જ હોય...

jagrut Patel pij 8 years ago

હોવ કરાવી લો તપાસ ...પછી તો કોઈ ઝંઝટ જ નહીં ...

Preeti Patel 8 years ago

ઓહો એવું છે એમ ...અમે પણ તપાસ કરાવી એ અમારી આજુ બાજુ ક્યાં ય રિપ્લેસમેન્ટ થતું હોય તો ...હાહાહા

jagrut Patel pij 8 years ago

રિપ્લેસમેન્ટ કરી દીધું એટલે ...તૂટી ના જાય ફરીવાર ...હાહાહા

Preeti Patel 8 years ago

ક્યાં થી લાવીયું છે ...સ્ટીલ નું ...સરનામું તો આપ ...હાહાહા

jagrut Patel pij 8 years ago

માર જોડે તો સ્ટીલ નું છે ..કાટ ય ના લાગે ..હાહાહા

Preeti Patel 8 years ago

હોઈ શકે ...હું તો એને કહેલું કે દિલ પર screen guard લગાવી દે કોઈ તોડે તો એ તૂટે દિલ ...પણ એ માની નહી મારું ...બસ એટલે જ તૂટી ગયું ...હાહાહા

jagrut Patel pij 8 years ago

કાચનું હતું લાગે એટલે તૂટી ગયું ..હે ને

Preeti Patel 8 years ago

ના...એ બીજા કોઈ માટે કહેલું...કોઈ એ દિલ તોડેલું...

jagrut Patel pij 8 years ago

એટલે તારું અહેસાન એના પર એમને ...હાહાહા

Preeti Patel 8 years ago

હા એવું છે ....આ મારી frnd કીધેલું મને ??

jagrut Patel pij 8 years ago

ઓહો એવું ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now