તારી સાથે મારી નજર મળી હતી એ હજી પણ યાદ છે.
આંખો ચાર થઈ હતી એ હજી પણ યાદ છે.
વરસ વીત્યું છે પણ એકરાર હજી થયો નથી.
મનમાં બંનેને છે પણ કોઈ પહેલ કરતું નથી...

Gujarati Shayri by Kishan : 111041859
Jigar 7 years ago

તારિ સાંથે??

Kamlesh 8 years ago

સાલમુબારક ...નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now