Raj Patel 8 years ago

બધાં લોકો અતયારે મતલાબિ થય ગયા છેં.... પોતા નાં સ્વાર્થ માટે ગમે તેં કરી સકે...... આ સમય મા Trust ની કરી સકાય...

Vikram 8 years ago

માણસ ને સમજવાની લાંબી છે ઘટમાળ , વિચારોની છાયા માં અને છાયા ની વિચારોમાં, માણસ માણસ થીજ ખવાય ગયો છે. કવિતાની કવિતામાં, વાદળ રૂપી આભમાં, માણસ વિચારોથી જ ખવાય ગયો છે.------ Vikram

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now