believe Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

believe bites

"સ્વાશ્રયી" ને
"સ્વાવલંબન"થી
એવું જીવો
ને
ખુમારીથી
"આત્મનિર્ભરતા"નો
રસ પીવો....
#Believe

"તું" જ તારો "દિવો" થા....
પરાવલંબનનો સધિયારો
તને પરવળે ના....
#Believe

विश्वास
अपने आप
रखो ....
क्योंकि ....
कोई भी व्यकति
चाहकर भी
आपके जैसा
क़िरदार कभी भी
अदा नहि कर सकता।
#Believe

भरोसा एक नाजुक डोर की तरह होता है।
जो एक बार तूट जाये,
तो फिरसे जोडना मुश्किल होता है।
#Believe

જવાબદારીઓ પણ જબરી પરીક્ષાઓ લે છે,
જે નિભાવે છે ને સાહેબ એમને જ બહુ હેરાન કરે છે..!!! ”

#_krishna 💞
#Believe