ખબર નહોતી સંબંધ આટલો કાચો હશે,
પણ બન્ને ની જીદ તો પાક્કી હતી,
અને આ હુંસાતુંસી માં
છેલ્લે રહી ગઈ તો બસ ચુપકીદી...

Gujarati Shayri by Komal Joshi Pearlcharm : 111044611
Chetan Tanna 8 years ago

*ક્યારેય સમય પર નથી એ વ્યક્ત થઈ શકી!* *આ લાગણી છેવટ સુધી બાઘ્ઘી જ નીકળી.*

Pankaj Joshi 8 years ago

જીદ પાક્કી હોય તો ગમે તેવો સંબંધ કાચો થઇ જાય........

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now