The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક અમદાવાદ ની નાર પદમણી, આંખો ઉલાળતી ડાબીને જમણી, જીન્સ ટી શર્ટ માં લાગે લુભામણી. કોઈ ની નજરું ના નજરાઈ, ભાથીગર ચૂંદલડી લહેરાઈ. જોઈ મારુ મન લપક જપક લપક જપક લપક જપક થાય. ??????????? ???????????
ok આભાર sm મન શાંત થયું, પણ મારી એક પ્રોબ્લેમ છે હું ખાસ કોઈ ને સામે થી બોલાવતો પણ નથી???
ના હો.... મારો નિયમ છે કે એકવાર ખોટું લાગે એની સાથેની મારી એ છેલ્લી વખતની વાત હોય છે.....આ વાત કાંઈ ખોટું લગાડવા જેવી છે પબ નય.... Hઓ તમે બિન્દાસ રહો....
રડતો નથી sad થયો એવું લાગ્યું તમે ખોટું લાગી ગયું મારા શબ્દો થી???
ના ના આમ રડો માં હસતા રહો....☺☺
કઈ સમજાણું નહીં sm વાત માં ખોટું લાગ્યું શું??????
બસ તારે બીજું જોઇએ શું....
હા એ પણ છે sm? પણ વાત અલગ હતી એમાં રસપાન આવી ગયો હાંહાહા
ના પત્તાં તો મને તુલસીના જ ભાવે હો.... સ્ફૂર્તિ લાવી દે...
એતો મીઠો હોય ખાલી શબ્દો જેવો,પણ પત્તા તો અહેસાસ જેવા હોય જીભ માં કડવાં લાગે પણ દિલ ની ધડકન ચાલુ રાખે???
લીમડો નય પણ હા એના મોર નો રસ પીધો છે હો.....
હા બૌ તોફાની પાછું જ્યાં જવા ની મનાય હોય ત્યાં જવા માંગે???
સાચી વાત દિલ તો બચ્ચા હે જી
હા bansri દિલ તો બચ્ચા હે જી??
હાહો આવી જાય પ્રેમ વસ્તુ જ એવી છે
હા એજ એજ sm,ચાખ્યો છે લીમડો??
હા કડવાશ પણ શેહદ માટે આશીર્વાદરૂપ....
પ્રેમ નો દર્દ લીમડા ના પત્તા જેવો હોય sm???
bansri જી ને માઁ યાદ આવી ગયા હાંહાહા
ક્યારેક દર્દ મીઠો પણ લાગે હો...
માડી
મોજીલુ મંન કોઈક દિવસ બૈળો ભંગાવશે @parmar
હાંહાહા મન મારુ મોજીલું રમતું રમતું આવી જ જાય,એતો એને જ્યાં લાગવું હશે ત્યાં લાગી જ જશે sm????
કોઈક તો હોય સંઘરે એવું....પણ પાછું આવે એ જ સારું..... બે હોય તો બહુ વાંધો ન આવે..... આ તો એક જ હોય એટલે સાચવવું પડે.....
parmar@ જો મન પકડાય જાય તો મન નો પીછા બધાજ ખરી પડે
પહોચી ને પણ પાછું તો આવી જ જાય ને એને કોણ સંઘરે????
તો ઠીક હો..... બાકી મન ગમે ત્યાં કૂદકો મારી પહોંચી જાય હો....
આતો ચનચડ મન કઈના કેવાય કુદકા મારતુ તેના ધર સુઘી જાય...
ના હવે આતો મન જુમતું હતું એટલે લખી નાખ્યું?????
મન દેડકો બની કુદકા તો નય મારતું ને....
parmar@ ખરેખર લપક જપક થાય..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser