દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;

માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું !!!

Gujarati Shayri by R MaaDam : 111048333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now