પ્રિતની પગ દંડીના માર્ગ મને જડતા નથી,
ભલે ને આપ હું સ્વપ્ન પણ ક્યાં ભળતા નથી.
કેમ જાણે રે કેવો નાતો બંધાયો જામીન જળતા નથી.
પૂછવું છે એને કેમ હજુ આપણા હૈયા મળતા નથી.

Gujarati Shayri by Naranji Jadeja : 111050851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now