વાહ રે પ્રેમ ગજબ છે તને પામવાની શરત,
આગ પર ચાલવાનું અને દાઝવાનું પણ નહી,
અખૂટ પ્રેમનો ભંડાર ભલે હોય તમારા પણ,
વ્યક્ત કાર્ય વગર, તેને લાગણી સમજાશે નહી.

Gujarati Shayri by Najmunnisha Malek : 111051742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now