હવે કંટાળા ના ખેતર ને ખુશીની વાળ કરજો.

હવે ક્રોધ ના મકાન માં પ્રેમ ની દીવાલ કરજો.

હવે દરવાજે તોરણ નહિ દીવા કરજો.

કારણ કે રાધાને મળવા કાન આવે છે.

- નીલ

Gujarati Romance by Ramoliya Nalin : 111078064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now