just Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

just bites

#just friend

- ગુજરાતમાં માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ્સ પકડાયું, 23ની ધરપકડ

https://janmanindia.com/archives/55679

#crore #drugs #seized #Gujarat #just #days #arrested

#Just for fun#smile

Just because you're right,
Doesn't mean I'm wrong!

#Just

#Just

માનવ તારા મનની ઉપજ કેવી નીરાલિ,

શોધ-સંશોધનને પરીણામે નવાજયા અનેક ઉપહાર,

આધુનિક ઉપકરણો ને નિતનવા સંસાધનો,

બદલાયા કેટલાંય જીવન, થઇ રહી નવી કાંતી,

તો ય આ સજૅન અધુરૂ અધુરૂ લાગે છે,

નવાની ચાહમાં જુનુ છુટી રહ્યું છે,

લોકોએ હવે એ રસ્તે ચાલવું પડશે,

સૌએ એક જૂથ થવું પડશે,

મળશે નહીં કાંઈ માત્ર વિચારોથી,

આમૂલ પરિવર્તન લાવવું પડશે જીવનમાં.