સાંભળ્યું હતું કે લોકોનો સમય બદલાય છે,
પરતું સમયે જ બતાવ્યું કે લોકો પણ બદલાય છે.
જીત્યા પછી તો સૌ કોઈ ગળે લગાડે છે,
આપણા તે છે જે હાર્યા બાદ પણ ગળે લગાડે છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111082743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now