infinite Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

infinite bites

" માધવ મેથ્સ "

દરેક વાસ્તવિક સંખ્યા 🅰️ માટે
🅰️ +🔀 = 🔀
જયાં 🔀 = અનંત (infinite)

હું શ્યામ ને મળ્યો,
હું, હું નાં રહ્યોં,
હું શ્યામ થઈ ગયો.

🅰️ = હું
🔀 = શ્યામ

- યોગેશ બી ઠક્કર 😊
#માધવ #મેથ્સ
#દરેક #વાસ્તવિક #સંખ્યા #🅰️ #🔀 #અનંત #infinite #હું #શ્યામ #મળ્યો #રહ્યોં #યોગેશ #ઠક્કર #😊

મારા દિમાગે જાળ રચ્યું એને મારી બનાવવાં માટે.
અને એ ફસાઈ પણ ગઈ.

પણ પછી મારું આ દિલ ના માન્યું,
અને છોડી દીધી એને હંમેશ ને માટે.
#Infinite

little personal thought.. Reality of different reaction with different internal emosions.
Two colors at time 🤫
#Infinite

I love the infinite beauty of nature.
#Infinite