'ચાકુ', 'ખંજર', 'તીર' અને 'તલવાર'
અંદર અંદર લડતા હતાં કે,,,
કોણ 'વધારે ઊંડો જખમ' કરે છે...
અને,,,
'શબ્દ' પાછળ બેઠા બેઠા હસતા'તા...

English Good Evening by વનરાજ સિંહ પરમાર : 111082822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now