સમાઈ ગઈ  રાત અંધારામાં....
              સંતાય ગયાં તારા આગમન થી તારા..
                કેટલું દોડીશ તું નહીં પકડી શકે....
                  છું હું ચંચળ મને કોઈ ન રોકે...
                     આવી હું કેહવા ઝટ થી...
                            શુભ સવાર

Gujarati Good Morning by Nisha Sindha : 111083645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now