અહંકારી નહીં હંકારી બન...
    ત્રાજવું નહિ તું બસ તોલો બન...
  
    સુખ દુઃખ નો  તું માપી બન...
     માપ નો ભેદ તું બસ પારખી તો જો...
  
     દંડનીય ને તું  દંડિત કર....
     શબ્દોનો તું બસ જાણકાર બન...

     લખેલ એ પ્રતનો તું  પારખી બન...
     વાંચી તું બસ સમજીતો જો..
  

Gujarati Romance by Nisha Sindha : 111084391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now