તારી અદાઓની કાયલ,
તો આ મોસમ પણ થઈ છે.
જોને આ ઠંડી પણ,
તને અડીને કેવી ગુલાબી થઈ છે.


#માતૃભારતી પર આ વાર્તા #બસ_કર_યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2' વાંચો
https://www.matrubharti.com/book/19863709/bas-kar-yaar

Gujarati Good Night by Mewada Hasmukh : 111084624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now