પતંગિયું  (લાવને પતંગિયા...)

લાવને પતંગિયા આપને તારા કલર થોડા ઉધાર,
કોઈની બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીને રંગીન બનાવી દઉં!

લાવને પતંગિયા આપને તારો તરવરાટ થોડો ઉધાર,
કોઈની સ્થિર થઈને અટકેલી જીંદગીમાં ચંચળતા લાવી દઉં !

લાવને પતંગિયા આપને તારી પાંખો થોડા સમય માટે ઉધાર,
કોઈ સોનાના પિંજરે પુરાયેલને નવી ઉડાન આપી દઉં !

લાવને પતંગિયા આપને ભરપૂર જીવન માણવાની તારી સમજ થોડી ઉધાર,
કોઈ જીવન ભૂલેલાને તારું જીવનદર્શન કરાવીને જીવતા શીખવાડી દઉં !

*****
શેફાલી શાહ

Gujarati Good Morning by Shefali : 111098969
Shefali 8 years ago

આભાર સુરેશ જી

Shefali 8 years ago

આભાર હરી અને દલસુખ...

Sarvaiya Dalsukh 8 years ago

બહુ સરસ છે શેફાલી જી આ પંક્તિમાં ઘણું શીખવા જેવું છે જો સમજાય તો

હરિ... 8 years ago

wahh... Bov J saras..

Shefali 8 years ago

આભાર કમલેશ જી અને કેતન

Shefali 8 years ago

આભાર કાવ્યા અને અમિતા

Shefali 8 years ago

આભાર હિરલ અને પદમા

Ketan 8 years ago

વાહહ...

Kamlesh 8 years ago

ખુબ સરસ રચના...શેફાલીજી...

Amita Patel 8 years ago

vaah ! સરસ

Kpj 8 years ago

vaah di ????bov j mast ho ?

Padmaxi 8 years ago

સરસસસસસસસસ

Shefali 8 years ago

આભાર @ રોહિત...વાહ @ ટિયા @ મંથન @ પ્રેમ...

Manthan Patel 8 years ago

ખૂબ સુંદર...ખૂબ પ્રેરણાત્મક...

Tiya 8 years ago

Wah mast ...

ધબકાર... 8 years ago

વાહ... લાવને પતંગિયાં એક સમજ samajma તારી જેમજ ખુશીઓ વહેંચવાની... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now