*અંકો ની વ્યાખ્યા*
*પણ કેવી વિચિત્ર કહેવાય સાહેબ*
*જ્યારે કમાવા જાવ*
*ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય*
*અને*
*સ્પર્ધા માં હોવ*
*ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય*

---- ASIF MUKHI ----

Gujarati Thought by ASIF MUKHI : 111109954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now