Gujarati Quote in Thought by kaju chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાત કહું...

જુઠી બની જાઉં છું ઘણી વખત. જેથી બીજા ઘણાં લોકો ની ખુશીઓ ન છીનવાઈ જાય. જુઠ્ઠું હાસ્ય તો મારો સથવારો બની ગયું છે. પણ સાચું કહું તો
તારી યાદ જ નથી આવતી એવું તો જુઠ પણ નથી બોલી શકતી...

Gujarati Thought by kaju chavda : 111126567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now