અમદાવાદ માં નવી નવી રહેવા આવેલ
UP ની ભાભી એ અમદાવાદી માસી ને પુછયુ.    ....
:thinking::thinking:
બહન આપ કરવાચૌથ કા વ્રત નાહી કરત હો કા. ....??
:flushed::flushed:
માસી બોલ્યા   ..
અરે ગાંડી. .......
બધી રીતે જોઇ   તપાસી. ...ઓળખી પારખી  ..ને લીધો હોય. ...તેને  ફરી ફરી ને ચાયણી માં શું જોવાનો ???
:rofl::joy::rofl::joy::sweat_smile:

Gujarati Jokes by Kavita Gandhi : 111131961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now