# પ્રેમ #
કરવાનો ન હોય થઈ જાય
આમ કવિતા જેવુ એ અચાનક જ લખાઈ જાય
અને
અર્થ સમજતા પણ વાર લાગે.
જો સમજાય જાય તો વાહ વાહ
નો સમજાય તો દરદની આહ

! કેવલ !

Gujarati Thought by Keval Velani : 111160517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now