જયારે તમે કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇને
હળવેકથી ચૂમો અને પછી કહો કે ચાહું છું તને .....
ખૂબ ખૂબ ચાહું છું તને !!!
ત્યારે એના ગાલ પર ઉતારી આવતી લાલાશ
ક્યારેય પણ એની આંખો સુધી ના પહોચે
બસ એટલી કાળજી રાખજો, પ્લીઝ !!

- એષા દાદાવાળા

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111166589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now