"જાય છે, તો બધું જ લઇ જા,
પણ, આ સ્મરણનો વિભાગ રહેવા દે,

તું હૃદયથી જ કામ લઈ લે,
બસ, ચાહવામાં દિમાગ રહેવા દે"

Gujarati Shayri by keyur parmar : 111184382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now