છોડી દીધું છે દિવાસ્વપન જોવા નું મેં..
જીવું છું હવે તો હકીકતમાં હાથ ઝાલી ને પ્રિતમ તારો..

કોણ કહે છે દૂર જવાથી એહસાસ નથી તારો,???

હજી પણ હાથ પકડીને ચાલે છે મારો...
મારા શ્વાસ માં હજી ચાલે છે શ્વાસ તારો..
-કુંજદીપ.

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111190644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now