? કહેવાનો અર્થ એવો છે કે તમે કોઈ નિયમનું પાલન કરતા હોય તો જ બીજા ને કેજો નહિતર તમે નહિ ,
ઉ.દા. તરીકે : જો તમે જ કોઈ ની respect ના કરતા હોય તો અન્ય કોઈ વ્યક્તિને ના કેહવું કે તું respect કર એમ ......
?માટે લખ્યું કે આચરણ કરો તો જ ઉદેશ્ય દેવાય.?
?મિત્રો કાઈ ના સમજાય તો પૂછી લેવું sms કરી ને ?
◆◆◆◆◆◆◆◆【Mr : N.D.】◆◆◆◆◆◆◆◆◆