મિત્ર : તારી પત્ની શું કામ કરે છે..

બીજો મિત્ર : એ પ્રોગ્રામર છે..

મિત્ર : વાહ ! શેનો પ્રોગ્રામ બનાવે છે..

બીજો મિત્ર : આજે મૂવી નો,
કાલે શોપિંગ નો તો પરમ દિવસે
રેસ્ટોરન્ટમાં જમવા નો વિગેરે વિગેરે..

?????

Gujarati Jokes by SMChauhan : 111224832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now