આંખે થી એક આશું ખર્યુને
મારા જ ખંજનમાં સમાઈ ગયું ..

એને જોતાની સાથે જ આજ
મારા હૈયાનું હેત ઉભરાઈ ગયું...
-કુંજદીપ

Gujarati Whatsapp-Status by Kinjal Dipesh Pandya : 111226712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now