સાહેબ,
આ શાયરીઓ ની
વણઝાર થોડી છે?
આ તો જેમ
પહેલા વરસાદે
ધરા બળાપો કાઢે,
એમ આ બધા કવિ હૃદયો ની
ઉર્મિઓ ની હૈયા વરાળ
નીકળી છે...

- હાર્દિક રાયચંદા

Gujarati Shayri by hardik raychanda : 111226725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now