મનથી કહેવાય તેવું હોઠથી ના કહેવાય...
દિલથી અપાય તેવું હાથ થી ના અપાય...
વાતોથી તો બધાં સમજે પરંતુ,
જે વગર કહ્યે
સમજી જાય એ જ સાચું અંગત કહેવાય...

Gujarati Good Morning by Dharmesh Vala : 111226825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now