તું ઝાકળ બની ને થીજી જઈશ કે વાછટ બની ને વરસીસ
શું ફરક પડે છે..!?
મારા માટે તો તું.. કાયમી ના બદલાતી એક જ મનગમતી મોસમ છે.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111227032
Kamlesh 7 years ago

અદ્દભુત

PRAJAPATI BHADRESH 7 years ago

પુષ્પ પર ડાધો પડે એ બીકથી..., જીવવાની જીદ ઝાકળ ના કરે...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now