કેવો સમય આવી ગયો છે,
માણસ માણસની મદદ કરતા ખચકાય છે.
દેખાય છે કંઈક ને હોય છે કંઈક,
બોલે છે બહુ સારું અને કરે છે ખરાબ.
કેવો સમય આવી ગયો છે,
માણસ માણસની મદદ કરતા ખચકાય છે.
SENTA SARKAR

Gujarati Quotes by SENTA SARKAR : 111227186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now