પુરુષને પણ એક પિયર હોય છે . જ્યાં ફૂટપાથ પરનો તડકો ઓળખે છે. ગલી હસે છે, દરવાજો ખબર લે છે, દીવાલો તબિયત પૂછે છે.??

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111227902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now