કસીને પકડવાનો પ્રયત્ન કરીએ
ત્યારે હાથ માંથી રેત ની જેમ સરકી જાય છે
  જ્યારે નિરાશ થઈ જઈએ ત્યારે
    હાથ ઝાલીને સાથે દોડવા લાગે
     આવી તું કેવી છે જિંદગી ??!!

#pooji

Gujarati Blog by Pooja : 111229605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now