મારાં ખોવાયેલાં સ્વપ્નાઓ સજીવન કરવા,

મારી રીતે મારી દુનિયા મેં વસાવી લીધી;

મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું,

મારી એકલતા મેં એ રીતે નભાવી લીધી.

Gujarati Good Night by Dharmesh Vala : 111230832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now